Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*📍ભરૂચ: મોટરસાઇકલ ચાલકે અડફેટે લેતાં મહિલા નું મોત*

*📍બિભવ કુમારને તીસ હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવશે*

તા. ૧૮/૫/૨૦૨૪ ના રોજ હવામાન વિભાગ દ્વારા *ઓરેન્જ એલર્ટ* જાહેર કરવામાં આવેલ છે એટલે કે તાપમાન ૪૩’ ડીગ્રી થી ૪૫’ ની વચ્ચે રહેવાની શક્યતા.

*નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીનાં મદદનીશ લાંચ લેતા ઝડપાયા*

*📍રસ્તે ચાલતા રાહદારી પર અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો*

બાબરા માં વૈશાખમાં અષાઢી માહોલ:તાલુકા માં મિનિ વાવાઝોડાની માફક પવન ફૂંકાયો, ક્યાંક પત્રા ઉડ્યા તો ક્યાંક વૃક્ષો જમીનદોસ્ત થયા

*સુરતમાં પૈસા ડબલ કરવાની લાલચ આપી છેતરપિંડી આચરનારના જામીન નામંજૂર*

સુરત: શહેરમાં લાઈફ વિઝન ટ્રેડીંગ કંપનીની લોભામણી સ્કીમમાં નાણાં ડબલ કરવાની લાલચ આપી રોકાણકારો પાસેથી 1.35 કરોડના રોકાણ મેળવી ગુનાઈત…

*સુરતમાં ચેક રિટર્નના કેસમાં શ્રીજી ફેશનના સંચાલક આરોપીને અદાલતે 2 વર્ષની કેદ*

શહેરમાં ત્રણેક વર્ષ પહેલાં એમ્બ્રોડરી વર્કના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન કેસમાં સંડોવાયેલા શ્રીજી ફેશન્સના આરોપી સંચાલકને થર્ડ એડીશ્નલ ચીફ…

*જુદા-જુદા ત્રણ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા*

ખેડા:જિલ્લામાં 17 જુગારીઓ 3.51 લાખના મુદામાલ સાથે ઝડપાયા ચાલતાં જુગારધામ પર પોલીસની ટીમે લાલ આંખ કરી મહુધા, ખેડા અને કપડવંજમાં…

*રાષ્ટ્રપતિના સંબોધન સાથે સંસદના બજેટ સત્રની શરૂઆત*

આ પહેલાંસર્વપક્ષીય બેઠક યોજાઈ, જેમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી મામલે ઉગ્ર માહોલ જોવા મળ્યો.બજેટ સત્રમાં પણ આ મામલે ગરમાવો…

*પાટનગરમાં આક્રમક બની રહેલી ઠંડીઃ તાપમાનનો પારો 10ડિગ્રીએ*

ગાંધીનગર શહેરમાં ઉત્તરાયણ પર્વ બાદ ઠંડી આક્રમક બની રહી હોય તે પ્રકારે દિવસ અને રાત્રીના તાપમાનના પારામાં વધઘટ થઇ ગઇ…

*ધોરણ-12 સાયન્સની 14મીથી પ્રેકટીકલ પરીક્ષા, સુરત જિલ્લામાં 20 હજાર પરીક્ષાર્થી*

14 મી ફેબુ્રઆરીથી શરૃ થનારી ધો-12 વિજ્ઞાાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા માટે આજથી ઓનલાઇન હોલ ટિકિટ ડાઉનલોડ કરીને શાળાએ આપવાની રહેશે.…

*તેજસ વિવાદ-હોસ્ટેસની કાઠિયાવાડી પાઘડી જ નહીં જેકેટ પણ બદલો*

મુંબઈઃ તેજસ ટ્રેન ની હોસ્ટેસે પહેરેલી કાઠિયાવાડી પાઘડીનો વિવાદ સમ્યાના બીજા દિવસે તેની જેકેટને લઈને ફરી વિવાદ થયો છે. મનસેનું…

*તાલાલા ગીરમાં એક જ રાતમાં 1થી લઇ 3.1ની તીવ્રતાના પાંચ ભૂકંપના આંચકા અનુભવાયા*

તાલાલા ગીરમાં ગત એક જ રાતમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિમી…

*ગુજરાતીઓને લાવવા 2 ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરાઈ-નીતિન પટેલ*

ગાંધીનગર: ચીનમાં કોરોના વાઈરસે કહેર વર્તાવ્યો છે ત્યારે ત્યાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા સરકાર ચિંતિત છે. અમદાવાદ બીજે મેડિકલ કોલેજના એક…

*સુરતમાં જૈનશાસનના સામૂહિક 77 દીક્ષાર્થીઓની દીક્ષા વર્ષીદાન વરઘોડો નીકળ્યો*

જૈનશાસનના ઇતિહાસમાં દુર્લભ ગણાતા દીક્ષા માર્ગને દીક્ષા યુગ પ્રવર્તક આચાર્ય વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજે આસાન બનાવ્યા બાદ અનેક દીક્ષાઓ થઈ…