*ધો.10ના દરેક વિદ્યાર્થીઓ માટે*

ધો.10ના દરેક વિદ્યાર્થીઓ માટે 22nd March,2020 બનશે સુવર્ણ દિવસ
પી.પી.સવાણી ગૃપ દ્વારા 22nd માર્ચ,2020 ના રોજ એક પરીક્ષા યોજાશે જે પરીક્ષાના પરિણામ દ્વારા ક્વોલિફાઇડ થયેલા દરેક વિદ્યાર્થીઓને પી.પી.સવાણી ગ્રુપ દ્વારા દત્તક લેવામાં આવશે અને તે વિદ્યાર્થીઓને રહેવા,જમવા તથા અભ્યાસની જવાબદારી પી.પી.સવાણી ગ્રુપ ઉપાડશે.
આ યોજના અંતર્ગત લેવાનાર પરીક્ષામાં ભાગ લેવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
www.ppsavanicfe.com/register
આ યોજનાની વધુ માહિતી માટે સંપર્ક કરો. પી.પી.સવાણી સેન્ટર ફોર એકસેલન્સ MO.9978651002/03/04