*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

આજે રાજકોટ તરફથી આવેલી એક પોસ્ટ પરથી જાણવા મળ્યું છે કે *ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટ ના જ કલાકારો ને આર્થીક સહાય આપવાની જાહેરાત રાજકોટ ની જ એક સંસ્થા દ્વારા કરાવડાવી છે. જે જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત”*
રાજકોટ સીવાય અન્ય શહેરો/નગરો/ગામો માટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા આવી આર્થીક સહાય ની કોઇપણ જાહેરાત હજી સુધી કરી નથી..

*આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ મચી ગયો છે.* આ બાબતે સંગીત નાટક અકાદમીના ચેરમેન કોઇ સ્પષ્ટ વાત કરવા તૈયાર નથી. ગુજરાત ના કલાકારો ના મોટા સમુહને વાચા આપતી એક પોસ્ટ અમદાવાદ ના કલાકાર નિકેત આચાર્ય એ પણ મુકી છે. આ રહી તેની લિંક..👇

એ મુળ પોસ્ટની લિંક પણ અહીં મુકી રહ્યો છું..👇

https://m.facebook.com/story.php?story_fbid=3172944932723903&id=100000252823576

સંપર્ક સુત્ર :

૧, સી.વી.સોમ : સચિવશ્રી : રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ : 9978406105

૨,પંકજ ભટ્ટ : ચેરમેન : ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી : 9825219383

૩, ડી.ડી.કાપડીયા : કમિશ્નર શ્રી : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ : 9978408802

૪, જે.એમ. ભટ્ટ : સભ્ય સચિવશ્રી : ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી : 9427702180

૫, નિકેત આચાર્ય : વાંધો ઉપાડનાર : 9913197991