Big Breaking નર્મદા :
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોગુજરાતનો પ્રવાસ સ્થગિત
રાજપીપલા તા .13
21અને 22એમ બે દિવસ ની મુલાકાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ના પ્રવાસી આવવાના હતા .પણ ભારત મા કોરોના વાયરસ ના વધતા જતા પ્રકોપ ને કારણે વડા પ્રધાન નો વડોદરાઅને કેવડીયા નોટ પ્રોગ્રામ હાલ પુરતો સ્થગિત કરવા મા આવ્યો છે સૂત્રો ના જણાવ્યા અનુસાર
કેવડિયા,વડોદરાનો 21 મી માર્ચ નો કાર્યક્રમ સ્થગિત કરાતા હવે પીએમ કેવડીયા નહી આવે .21મી એ મોદી ફેરી બોટ નુ લોકાર્પણ કરવાના હતા નવી હવે પછી નક્કી થશે
વડાપ્રધાનના હસ્તે ક્રુઝ બોર્ડના લોકાર્પણ માટે નર્મદા નિગમના ચેરમેન રાજીવ ગુપ્તા અધિકારીઓ સાથેગઈ કાલે જ મહત્વની મિટિંગ કરી ચર્ચા કરીહતી અને બીજે દિવસે પણ છ કિમીનો ફેરો ફરતી ફેરીબોટ નું ફરી એકવાર નર્મદા મા ટેસ્ટિંગ કરાયુંહતુ .
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા