Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*📍પહેલગામમાં આતંકી હુમલા બાદ યુપીમાં હાઈ એલર્ટ.*

*મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવની અધ્યક્ષતામાં અતિગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન અંતર્ગત અમદાવાદ ખાતે વર્કશોપનું આયોજન કરાયું*

*📍દિલ્હી: જગતપુરીમાં યુવકની હત્યાથી સનસનાટી*

*સાણંદ તાલુકાના ગોકળપુરા ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ સંપન્ન: ૧૨ ગામોના નાગરિકોને ૧૫ વિભાગોની ૪૭ યોજનાઓના લાભ ઘરઆંગણે મળ્યા*

*જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો.*

*📍વડોદરામાં ત્રણ માળની ઇમારત ધરાશાયી…*

*સુરતમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટરની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો*

સુરત અઠવાલાઈન્સ ખાતે આવેલા સરગમ શોપિંગ સેન્ટરના સૌથી ઉપરના માળે ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. જેથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો…

*આરસપહાણનું બેનમૂન સ્વામિનારાયણ મંદિર મહંતસ્વામીના હસ્તે ખુલ્લુ મૂકાયું*

નવસારીમાં આરસપહાણનું બેનમૂન BAPS સ્વામિનારાયણ મંદિરનું મહંતસ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણથી ભક્તો પ્રભુભક્તિમાં લીન થશે. સંત સત્સંગ…

*2 દિવસ રાષ્ટ્રીયકૃત બેંકોમાં હડતાળ 60 હજારથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા*

ગુજરાત બેંક વર્કર યુનિયન રાજકોટ જોઈન્ટ સેક્રેટરી)એ જણાવ્યું હતું કે, 4 વખત સરકારી બેંકોના વિલીનીકરણ અને પડતર માંગણીઓના મુદ્દે હડતાળ…

*મોટા ઓપરેશન બાદ બંધક બનાવાયેલા 23 બાળકોને પોલીસે મુક્ત કરાવ્યા*

ફરુખાબાદઃ ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં એક શખ્સ દ્વારા બંધક બનાવવામાં આવેલા 23 બાળકોને સ્થાનિક પોલીસે 11 કલાકના ઓપરેશન બાદ સુરક્ષિત મુક્ત કરાવ્યા…

*BSE સ્ટાર MF પર ટર્નઓવરનો નવો વિક્રમઃ જાન્યુઆરીમાં 54.43 લાખથી અધિક ટ્રાન્ઝેક્શન્સ થયા*

મુંબઈ દેશના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફની પ્રભાવશાળી કામગીરીની ચાલી રહેલી આગેકૂચમાં જાન્યુઆરી, 2020માં પ્લેટફોર્મ પર 54.43…

*ટ્રમ્પ મહાભિયોગઃ મતદાનનો મંચ તૈયાર?*

વોશિંગ્ટનઃ અમેરિકી સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મહાભિયોગ કેસને વ્હાઈટ હાઉસના વકીલો અને સદનના ફરિયાદીઓની 2 દિવસ સુધી ગહન પૂછપરછની પ્રક્રિયા…

*શામળાજી મદિરમાં તસ્કરોએ મહંત પર ઘાતકી હુમલો કરી લૂંટ ચલાવી*

શામળાજીના ગુરુ દત્તાત્રેય ટેકરી મદિરમાં તસ્કરોએ લૂંટ ચલાવી મંદિરના મહંત પર ઘાતકી હુમલો કર્યો. પાંચ જેટલા તસ્કરોએ મંદિરના મહંતને બંધક…

યુવા કાઉન્સિલર શાહનવાઝ શેખે મીરઝાપુર એક્સ્ટેંશનમાં ઓરિએન્ટ સ્કૂલની પાછળ નવો આરસીસી રોડ બનાવડાવી જનતા માટે ખુલ્લો મુક્યો.

યુવા કાઉન્સિલર શાહનવાઝ શેખે મીરઝાપુર એક્સ્ટેંશનમાં ઓરિએન્ટ સ્કૂલની પાછળ નવો આરસીસી રોડ બનાવડાવી જનતા માટે ખુલ્લો મુક્યો.

*હવામાન વિભાગની આગાહી, ઠંડીનો બીજો રાઉન્ડ થીજાવી દેતી ટાઢ લઈને આવશે*

હવામાન વિભાગે ઠંડી વધવાની આગાહી કરી છે. ગુજરાતમાં ફેબ્રુઆરીનું પ્રથમ અઠવાડિયું ઠંડુગાર રહેવાની હવામાન વિભાગની આગાહી છે. તો 24 કલાક…

ફરીવાર નિર્ભયાના આરોપીઓની ફાંસી ટળી, દિલ્હી પટિલાયા કોર્ટનો આદેશ ન્યાય વ્યવસ્થાએ મને વારંવાર આરોપીઓ સામે ઝુકાવી છે: નિર્ભયાની માતા.

નિર્ભયાના આરોપીઓની ફાંસી એકવાર ફરી અટકી ગઇ છે. દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે આરોપીઓ પાસે કાયદાકીય વિકલ્પ બચ્યા હોવાના આધારે શુક્રવારે…