શ્રી સરસ્વતી વિદ્યા વિહાર શાળા અને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું. કાર્યક્રમમાં લગભગ 2500 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા.
શ્રી સરસ્વતી વિદ્યા મંડળ ઓડી સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા વિહાર શાળા ની સ્થાપના ઈ. સ 1969 થી ઈ. સ 2019…