હેરિટેજ સિટીના સ્થાપત્યોને સન્માન આપવાનો તથા ઉજાગર કરવાનો પ્રયાસ ક્રિએટિવ હેન્ડ્સ ઓફ ઇન્ડિયા (usa) અને હોબી સેન્ટર (અમદાવાદ) દ્વારા કરવામાં આવ્યો છે.
ઐતિહાસિક પોળોનું ધબકતું જીવન કેનવાસ પર જીવંત બન્યું ચિત્રકાર હંમેશા પોતાની કળા સાધનામાં લીન રહીને કળા સાધનાનો સંકલ્પ સિધ્ધ કરે…
