અમદાવાદ
અમદાવાદ દરિયપુર ઝોનલ ખાતે રેશનદુકાન દારો તેમજ રેશનદુકાનોમાં કામ કરતા સહકમઁચારીઓ અને ગોદામમા કામ કરતા મજુરો ને રસી હેઠળ આવરી લેવા માટે વેકસિનેશન કેમ્પ યોજાયો
અમદાવાદ શહેર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હેઠળ આવેલ અસારવા ઝોન તેમજ દરિયાપુર ઝોનલ કચેરી સકુંલ મા રેશનદુકાન દારો તેમજ રેશનદુકાનોમાં કામ કરતા સહકમઁચારીઓ અને ગોદામમા કામ કરતા મજુરો ને રસી હેઠળ આવરી લેવા માટે વેકસિનેશન કેમ્પ યોજાયો હતો.
પુરવઠા ના મદદનીશ નિયામક ડાઁ રવિન્દઁ સોલંકી અને અસારવા ઝોનલ ઓફિસર રોનક મોદી સહિત પુરવઠા વિભાગ ના ઉચ્ચ અધિકારી ઓ સહિત ગીરધરનગર સબ ઝોનલ કચેરી AMC ના સંયુક્ત પઁયાસ થી દિવસ દરમ્યાન ૨૦૦ થી વધુ રેશનદુકાન ઓ અને તેમાં સંકડાયેલ કમઁચારી ઓને વેકસિનેશન થી સુરક્ષિત કરાયા હતા
https://youtu.be/4AHZ1vOUGH0