ભાવનગર શિહોરના સણોસરા ગામે દીપડાનો આતંક

ભાવનગર શિહોરના સણોસરા ગામે દીપડાનો આતંક

દીપડાએ 27 બકરાઓને ફાડી ખાધા

આજુબાજુ વિસ્તારોમાં અફડાતફડીનો માહોલ

સણોસરાના રાજકીય આગેવાનો સહિત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓનો મોટો કાફલો ઘટનાં સ્થળ પર