ગુજરાત યુનિ. ના વિદ્યાર્થીઓ માટે 13 દિવસનું દિવાળી વેકેશન..!
1 નવેમ્બર થી 13 દિવસનું દિવાળી વેકેશન, નવા શૈક્ષણિક કેલેન્ડરમાં કરાયો ઉલ્લેખ, યુનિવર્સીટી ની રેમેડીયલ પરીક્ષા 21 ઓક્ટોબર થી શરૂ થશે, યુજી સેમ 4 અને 6, પીજી સેમ 4 નું બીજુ સત્ર 26 એપ્રિલ 2022 નું રહેશે