અમદાવાદના ખોખરા ખાતે ભારતીય ટપાલ સેવાના સહયોગથી યોજાયો ત્રણ દિવસીય આધાર કેમ્પ

અમદાવાદના ખોખરા ખાતે ભારતીય ટપાલ સેવાના સહયોગથી યોજાયો ત્રણ દિવસીય આધાર કેમ્પ

અમદાવાદના ખોખરા ખાતે ત્રિદિવસીય આધાર કેમ્પ ભારતીય ડાક વિભાગના સહયોગ થી યોજાયો હતો.

ખોખરામા વસતા નાગરિકોને ઘર આંગણે મળી આધાર અપડેટની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. ખોખરના સ્થાનિક કોરપોરેટર કમલેશ પટેલ ના સહકાર થી નવા આધાર તેમજ આધારકાડઁ મા સુધારા ઓ માટે ની સેવા નો કેમ્પ ત્રણ દિવસ માટે આજ થી શરુ થયો હતો. ભારત સરકાર ના વિવિધ વીમા ઓ તેમજ સુકન્યા યોજના ના ફોમઁ ભરી ને વિવિધ યોજના ઓના ફોમઁ એક જ જગ્યા એ કેમ્પમા આપવામા આવ્યા હતા. આ કેમ્પમાં નાગરિકો એ મોટી સંખ્યા મા આ ડાક સેવા ની યોજના ઓનો લીધો લાભ અને નવા આધારકાર્ડ બનાવડાવ્યા હતા.

https://youtu.be/9SEfefrwaLQ