ભારતમાં હવે નહીં આવે કોરોનાની ત્રીજી લહેર, AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનો દાવો..
કોરોના હવે મહામારી નથી રહી. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ખૂબ નહિવત
કોરોના વાયરસ ખૂબ ટૂંક સમયમાં સામાન્ય ફ્લૂ એટલે કે સામાન્ય ખાંસી-શરદી અને તાવ જેવો થઈ જશે. કારણકે લોકોમાં હવે આ વાયરસ સામેની ઈમ્યુનિટી આવી ગઈ છે..જોકે લોકોને વેક્સિન લેવા ખાસ અપીલ કરી