અમદાવાદ
સલગ: ખોખરા પીઆઇ અને પીએસઆઇ દ્વારા કરાઈ આરતી
અમદાવાદના ખોખરા પીઆઇ અને પીએસઆઇ દ્વારા નવરાત્રીમાં માતાજીની આરતી કરી આરાધ્ય પર્વ નવરાત્રીમાં કરી પૂજા અર્ચના
જીએનએ અમદાવાદ: અમદાવાદના ખોખરા પોલિસ સ્ટેશન ના પોલિસ ઈન્સપેકટર વાય એસ ગામિત અને પોલિસ સબ ઈન્સપેકટર આર એન ચુડાસમાએ ખોખરા ગુજરાત હાઉસીગ બોડઁ મા યોજાયેલ નવરાત્રી ની આરતી મા ભાગ લીધો હતો અને માં અંબાની પૂજા અર્ચના કરી હતી. સો કોઈ નાગરિકો ને પોલિસ વિભાગ તેમની સેવામાં સતત કાયઁરત છે તેની પ્રતીતિ કરાવી હતી. કોરોના ના કપરા કાળમા કોવિડ ની ગાઈડલાઈન ના પાલન સાથે શહેર ભરમા નવરાત્રી ની ભકિત અને શકિતની આરાધના સાથે દશેરા મહોત્સવની ઉજવણી ઓ કરાઈ હતી તેમ સામાજિક કાયઁકર હષઁદભાઇ પટેલ એ જણાવ્યું હતું.