IMAS નેશનલ કરાટે ચેમ્પયનશિપમાં બ્લેક બેલ્ટ સિનિયર કેટેગરીમાં અમદાવાદના આરવ રાજપૂત એ ગોલ્ડ મેડલ જીત્યો

IMAS નેશનલ કરાટે ચેમ્પયનશિપમાં બ્લેક બેલ્ટ સિનિયર કેટેગરીમાં અમદાવાદના આરવ રાજપૂત એ ગોલ્ડ મેડલ જીત્યો. આરવ એ ગુજરાત ને કુલ ૮ રાઉન્ડ ફાઇટ જીતીને ગોલ્ડ મેડલ અપાવ્યો.