નર્મદા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકામાં ભગવો લહેરયા બાદ હવે કૌન બનેગા પ્રમુખ ઉપપ્રમુખના નામની હોડ જામી.
કારોબારી, બાંધકામ સહિત મલાઈદાર સમિતિના ચેરમેન બનવા લોબિંગ શરૂ. પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી માટે બેઠકોનો દોર શરૂ. પ્રમુખ દાવેદારો સમક્ષ જિલ્લા પ્રમુખએ…
