ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે આપ્યું રાજીનામું

ચાર વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા બાદ રાજીનામુ આપ્યુ
રાજીનામું આપ્યા બાદ ભાજપનો માન્યો આભાર…કહ્યું એક નાનકડા ગામના સામાન્ય ઘરમાંથી આવતા કાર્યકરને મુખ્યમંત્રી બનવાની તક ભાજપે આપી એ મારુ સૌભાગ્ય…