અમદાવાદ કોરોનાના કેસ માં વધારો થતાં વધું ભીડ એકઠી ન થાય તે માટે તંત્ર દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવશે..

અમદાવાદ, તા.09,
અમદાવાદ કોરોનાના કેસ માં વધારો થતાં વધું ભીડ એકઠી ન થાય તે માટે તંત્ર દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવશે..

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં..

શહેરના 8 વોર્ડમાં સાંજે 7 વાગ્યા બાદ હોટેલ રેસ્ટોરન્ટ કરાવાશે બંધ..

મણિનગર, નવરંગપુરા, નારાણપુરામાં હોટેલો બંધ કરાવાશે,

થલતેજ, બોડકદેવ, જોધપુર, પાલડીમાં પણ હોટેલો કરાવાશે બંધ…
આગામી સુચના ન મળે ત્યાં સુધી સાંજે 7 વાગ્યે બંધ કરાવાશે બંધ…

કોર્પોરેશન ની ટિમો દ્વારા સમગ્ર અમદાવાદ ખાણી પીણી બજારોની સૂચનાઓ આપવામાં આવી રહી છે.