કંટેનમેન્ટ ઝોનમાં સમાવતા વડિયા ગામ બપોર 1 વાગ્યાંથી સંપૂર્ણ બંધ

#અમરેલી
કંટેનમેન્ટ ઝોનમાં સમાવતા વડિયા ગામ બપોર 1 વાગ્યાંથી સંપૂર્ણ બંધ
ફક્ત મેડિકલ દવા સિવાયની તમામ દુકાનો સંપૂર્ણ બંધ
શાકભાજીની દુકાનો પણ બંધ
વડિયા ગામમાં લોકડાઉનની સ્થિતિ