મણિનગર પોલીસ સ્ટેશન ને અડીને આવેલ એચ જે હાઉસ કોમ્પલેક્ષ માં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ નેટ એક્સેસ સાયબર કેફે માં ઘરફોડ ૯૦૦૦ રૂપિયા રોકડા અને સી સી ટીવી કેમેરા નું ડી વી આર લઈ તસ્કરો ફરાર દુકાન ના તાળા પણ લઈ ગયા

મણિનગર પોલીસ સ્ટેશન ને અડીને આવેલ એચ જે હાઉસ કોમ્પલેક્ષ માં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ નેટ એક્સેસ સાયબર કેફે માં ઘરફોડ ૯૦૦૦ રૂપિયા રોકડા અને સી સી ટીવી કેમેરા નું ડી વી આર લઈ તસ્કરો ફરાર દુકાન ના તાળા પણ લઈ ગયા સવારે વહેલા ૨ થી ૫ વચ્ચે નો બનાવ . ૨ થી ૫ ની વચ્ચે પોલીસ પેટ્રોલિંગ માં નિષ્ફળ . પોલીસ સ્ટેશન ની બાજુ માં જ થયેલ ચોરી થી પબ્લિક ની સુરક્ષા પર સવાલ ?