Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*એક વર્ષમાં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા ૧૦૮ કરોડ રૂપિયા રિકવર કરી પરત અપાવતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ*

*ગુજરાતની તમામ શાળાઓમાં ‘નો ડિટેન્શન પોલિસી’નો ચુસ્ત પણે પાલન :- રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા*

*સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક મળી*

*📍સંભલ: શાહી જામા મસ્જિદમાં સર્વે અંગે હિંસાનો કેસ*

*📍લખનૌ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગોઠવણની સિસ્ટમનો અંત આવ્યો*

*📍બરેલી(ઉ.પ્ર.): ગઈકાલે સવારે ઘરેથી નીકળેલા યુવકનો મૃતદેહ ખેતરમાંથી મળ્યો*

રાજપીપળા સહિત નર્મદા માંવસંત પંચમીએ લગ્નો ની ભરમાર આજથી નર્મદામાં લગ્ન સમારંભો, તેમજ શુભ કાર્યોનો મંગલ પ્રારંભ

પીળા રંગના વસ્ત્રોનું દાન તેમજ ભોજન કરાવી શારદા પૂજન આદિવાસીઓને મુખ્ય તહેવાર થોડી હોવાથી હોળીનો વરતારો પણ વસંત પંચમી ના…

નર્મદા જીલ્લાના ત્રણ તાલુકા નાંદોદ , તિલકવાડા અને ગરુડેશ્વર ત્રણ ગામો કુંવરપરા ગામ,ભાદરવાઅને અકતેશ્ર્વર ગામ ખાતે 150 મહિલાઓને સીવણમશીન અને પ્રમાણપત્ર નુ વિતરણ

નર્મદા જીલ્લાના ત્રણ તાલુકા નાંદોદ , તિલકવાડા અને ગરુડેશ્વર ત્રણ ગામો કુંવરપરા ગામ,ભાદરવાઅને અકતેશ્ર્વર ગામ ખાતે 150 મહિલાઓને ઓએનજીસી અને…

રાજપીપળામાં વસંત પંચમીના દિવસે સ્વામિનારાયણ વિદ્યા મંદિર ની શાળામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણને લખેલી શિક્ષાપત્રીની થશે ભક્તિપૂર્વક પૂજન,

નર્મદા જીલ્લામાં તમામ વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 અને 12 નું પરિણામ સારું આવે તે માટે મા સરસ્વતી અને શાસ્ત્રોમાં લખેલા…

નર્મદા વસંત પંચમી તાડે જંગલો, વન વગડામાં ઠેરઠેર પૂર બહારમાં ખીલી ઉઠ્યા કેસુડા..

વસંતના વધામણા લેતા કેસુડા નર્મદાની સાતપુડા અને વિદ્યા ચલણી ગિરિમાળાઓ ની શોભા બન્યાં. કેસુડા શેર ખીલે છે ત્યારે કેસરી ફૂલ…

નર્મદા જિલ્લાના મિશન ઇન્દ્રધનુષ એ 2.0 ના કાર્યક્રમોનું આયોજન.

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ૩ ગામોમાં કાનાપાડા, મોવી, હાલગામમાં કલાકારોએ નાટકો ભજવ્યા. નર્મદા જિલ્લામાં મિશન ઇન્દ્રધનુષ 2.0 ના કાર્યક્રમો ચાલી…

જિલ્લા પંચાયતની 22 બેઠકો દીઠ પ્રોત્સાહન કાર્યક્રમો યોજીને કુપોષિત બાળકને દતક લેનારનું સન્માન કરાશે.

જિલ્લા કલેકટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે ગુજરાત પોષણ અભિયાન- અંતર્ગત યોજાઇ બેઠક નિર્ણય જિલ્લાની આંગણવાડી દીઠ અતિ કુપોષિત બાળકોને દતક લેવા…

સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓના આંદોલનને ખુલ્લું સમર્થન જાહેર કર્યા બાદજોર પક્ડતુ જતુ આદિવાસીઓનુ આંદોલન

આદિવાસીઓના આંદોલનને ધીરે-ધીરે રાજ્યના આદિવાસીઓનું સમર્થનથી રાજ્યસરકાર હરકતમા 6ઠ્ઠા દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીનર્મદા ના હરેશ વસાવા,સહિત ભિલોડાના ધારાસભ્ય અનિલ…

હેલ્મેટમાં સરકારનું ‘માથુ’ સલવાયું : ‘કાળજીપૂર્વક’ અમલની તૈયારી

હવે ‘યુ’ ટર્નની જગ્યા નહિ : એક તરફ કાનૂની ભીસ, બીજી તરફ ચૂંટણીના વર્ષમાં રાજકીય મુદ્દો બનવાની ભીતિ : પોલીસ…

હેલ્મેટની બાબતમાં સરકાર માટે બન્ને તરફ મુશ્કેલી જેવી સ્થિતિ

હેલ્મેટની બાબતમાં સરકાર માટે બન્ને તરફ મુશ્કેલી જેવી સ્થિતિ થઈ છે. એક તરફ કાનૂની સ્થિતિ મજબૂત છે. બીજી તરફ ફરજીયાત…

ખુશી શાહ અને મિત્ર ગઢવી સ્ટારર હોરર કોમેડીને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો.

વર્ષ 2020માં હોરર કોમેડી ફિલ્મ “અફરા તફરી” ને ખૂબ જ સારો રિસ્પોન્સ તેની પટકથાને કારણે મળી રહ્યો છે. ટ્રેલર ખૂબ…