રાજપીપળામાં વસંત પંચમીના દિવસે સ્વામિનારાયણ વિદ્યા મંદિર ની શાળામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણને લખેલી શિક્ષાપત્રીની થશે ભક્તિપૂર્વક પૂજન,

નર્મદા જીલ્લામાં તમામ વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 અને 12 નું પરિણામ સારું આવે તે માટે મા સરસ્વતી અને શાસ્ત્રોમાં લખેલા 51 પ્રકારના પુષ્પોનો વિધિવત પૂજન અને પ્રાર્થના કરાશે
ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ જાતે પોતાના હાથે વસંત પંચમીના દિવસે લખેલું શિશુ પત્તીમાં 212 કલમો લખી જીવન જીવવાની કળા દર્શાવી છે.
શિક્ષાપત્રી શિક્ષાપત્રી પ્રમાણે મનુષ્ય જીવન જીવે તો મનુષ્ય ક્યારેય દુઃખી ના થાય સિદ્ધેશ્વર સ્વામી મહારાજ
નર્મદાનું ચાલુ વર્ષનું પરિણામ સારું આવે તે માટે આ જય સ્વામિનારાયણ વિદ્યા મંદિર માં વિદ્યાર્થીઓ ઍ પ્રાર્થના કરશે

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં વસંત પંચમી ભારે શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાશે છે, જમા રાજપીપળા ખાતે આવેલા સ્વામીનારાયણ વિદ્યામંદિર નિશાળ માં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણ લખેલી શિક્ષા પવિત્ર વર્ષની જેમ ભક્તિભાવપૂર્વક પૂજન કરાશે. નર્મદાની એકમાત્ર સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ વિદ્યા મંદિર નિશાળમાં મારે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરાય છે. સિદ્ધેશ્વર સ્વામિનારાયણ મહારાજે જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ જાતે પોતાના હાથે વસંત પંચમીના દિવસે લખેલું હતું તેથી આ દિવસે શિક્ષાપત્રીનું ભારે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરાય છે. આ શિક્ષક પથરીમાં શિક્ષાપત્રી મા લખી જીવન જીવવાની કળા દર્શાવી છે. આ શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાય નું બંધારણ પોતાના હાથે વડતાલમાં લખ્યું હતું. જેમાં માણસે જીવન કેવી રીતે જીવવું, કેવો વ્યવહાર કરવો, પોતાના જીવનનો વ્યવહાર કેવી રીતે કરવો તે જીવનની જીવવાની કળા દર્શાવી છે.
આ દિવસે આવતીકાલે ગુરુવારે મા સરસ્વતી જયંતી પણ હોવાથી નર્મદાની એકમાત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની શાળા સ્વામિનારાયણ વિદ્યા મંદિર ની શાળામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણ લખેલી શિક્ષાપત્રીની ભક્તિભાવપૂર્વક પૂજન કરાશે અને નર્મદામાં ધોરણ 10 અને 12 નું પરિણામ નબળું આવતું હોવાથી સમગ્ર નર્મદા નું ચાલુ વર્ષનું પરિણામ સારું આવે તે માટે આજે સ્વામિનારાયણ વિદ્યા મંદિર ની શાળામાં વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરશે