રાજપીપલા મા સાડા ચાર કલાકે આજે પવન ના સુસવાટા સાથે ધૂળની ડમરીઓ ઊડતી થઈ હતી.

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : વાવાઝોડું વરસાદ પડતા રાજપીપલામા વીજળી ડુલ રાજપીપલા, 16 રાજપીપલા મા સાડા ચાર કલાકે આજે પવન ના…

નાંદોદ તાલુકાના લાછરસ ગામેથી મોટો જુગાર ઝડપાયો

કોરોના લોકડાઉનમા બહાર ન નીકળી શકતા ર્મદાના ગ્રામજનો જુગારને રવાડે ચડ્યા! નાંદોદ તાલુકાના લાછરસ ગામેથી મોટો જુગાર ઝડપાયો રોકડ રકમ…

કોરોનામા પાકને બચાવવા ખેડૂતો માં પાણીની અને વીજળીની માંગ વધી.

ભર ઉનાળામાં સુકાતા પાકને બચાવવા ખેડૂતોની માંગ વધતા કરજણ જળાશય યોજનાની કાંઠાનીડાબા જમણા કેનાલમાં કૂલ 439 ક્યુસેક પાણી છોડાયું કરજણ…

અમદાવાદમાં CBIનો સપાટો

બ્રેકિંગ ન્યૂઝ:અમદાવાદમાં CBIનો સપાટોબે મેડિકલ ઓફિસર ઝડપાયારૂ.3.50 લાખની લાંચ લેતા ઝડપાયાસેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલનાં બે અધિકારી સકંજામાંCDSCO કચેરીનાં બે અધિકારી…

પૂજ્ય મોરારિબાપુએ કોરોનાને લઈને જે સ્થિતિ ઉદ્ભવી છે તેમાં જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પહોંચતી કરી છે

પૂજ્ય મોરારિબાપુએ કોરોનાને લઈને જે સ્થિતિ ઉદ્ભવી છે તેમાં જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પહોંચતી કરી છે. ગત વર્ષે સૌ પ્રથમ…

સૌરાષ્ટ્રના સાગરકાંઠે રહેતા લોકોનું થશે સ્થળાંતર

* Breaking* વાવાઝોડા ‘તાઉ તે’ સંદર્ભે CM રૂપાણીની જાહેરાત  સૌરાષ્ટ્રના સાગરકાંઠે રહેતા લોકોનું થશે સ્થળાંતર NDRFની 44 ટુકડી નું આગમન 85…

18થી 45 વર્ષની વયજૂથમાં જેમને એપોઇન્ટમેન્ટ શિડયૂલ અપાઇ ગયાં છે અને એસ.એમ.એસ મળ્યા છે, માત્ર તેમના માટે વેક્સિનેશન આ ત્રણ દિવસ દરમિયાન ચાલુ રહેશે

અત્યાર સુધીમાં કુલ 1,50,21,292 (dashboard.cowin.gov.in પ્રમાણે, 15 મે સવારે 10 વાગ્યા સુધીના આંકડા) લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. એમાં પહેલો…

મુખ્યમંત્રીની ભાવનગર મુલાકાત પહેલા બની આગની ઘટના

ભાવનગર મુખ્યમંત્રીની ભાવનગર મુલાકાત પહેલા બની આગની ઘટના ભાવનગરમાં વધુ એક કોવીડ કેર સેન્ટર હોસ્પિટલમાં આગનો બનાવ શહેરની સર ટી…

નર્મદા જિલ્લામા આજે કુલ-૩૩ પોઝિટિવ કેસ નોંધાયા

નર્મદા જિલ્લામાઆજે કુલ-૩૩ પોઝિટિવ કેસ નોંધાયા રાજપીપલા,તા 15 COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ.…

વાવાઝોડુ ગુજરાત મા ત્રાટકવાની પૂરી શક્યતા છે

વાવાઝોડુ ગુજરાત મા ત્રાટકવાની પૂરી શક્યતા છે માટે વીજળી ગુલ થાય એ પહેલા હોસ્પિટલમાં સરકાર જનરેટરની વ્યવસ્થા કરી રાખે નહીંતર…