સૌરાષ્ટ્રના સાગરકાંઠે રહેતા લોકોનું થશે સ્થળાંતર

* Breaking*

વાવાઝોડા ‘તાઉ તે’ સંદર્ભે CM રૂપાણીની જાહેરાત 

સૌરાષ્ટ્રના સાગરકાંઠે રહેતા લોકોનું થશે સ્થળાંતર

NDRFની 44 ટુકડી નું આગમન

85 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ
150 km ઝડપે વાવાઝોડું સૌરાષ્ટ્રમાં આવે તેવી શક્યતા

1300 હોસ્પિટલમાં DG સેટ વસાવવા આદેશ

સોમ અને મંગળવારે રાજ્યમાં વેક્સિનેશન બંધ