વાવાઝોડુ ગુજરાત મા ત્રાટકવાની પૂરી શક્યતા છે

વાવાઝોડુ ગુજરાત મા ત્રાટકવાની પૂરી શક્યતા છે માટે વીજળી ગુલ થાય એ પહેલા હોસ્પિટલમાં સરકાર જનરેટરની વ્યવસ્થા કરી રાખે નહીંતર વેન્ટિલેટર પર રહેલા દર્દીઓની હાલત કફોડી થશે