અમદાવાદમાં CBIનો સપાટો

બ્રેકિંગ ન્યૂઝ:
અમદાવાદમાં CBIનો સપાટો
બે મેડિકલ ઓફિસર ઝડપાયા
રૂ.3.50 લાખની લાંચ લેતા ઝડપાયા
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલનાં બે અધિકારી સકંજામાં
CDSCO કચેરીનાં બે અધિકારી CBIની આંટીમાં
ન્યુઝ બ્રેકિંગ
એક ફાર્માસ્યુટિકલ કંપની પાસે માગી હતી લાંચ
બંને અધિકારીઓને ત્યાં CBIનાં દરોડા
વધુ રૂ.25 લાખની રોકડ રકમ મળી
પરાગ ગૌતમ અને આર.મોહનની ધરપકડ

બંને સામે ગાંધીનગર CBIમાં નોંધાયો ગુનો
એક અધિકારીને ત્યાંથી મળી 14 લાખની રોકડ રકમ
બીજા અધિકારીનાં ઘરેથી મળી 11 લાખની રોકડ રકમ
CBIની તપાસ વેગવંતી