બિગ બ્રેકિંગ. મુંબઈના ૫૦ જેટલા પત્રકારો અને ફોટોગ્રાફરો કોરોના પોઝિટિવ.

બીએમસી દ્વારા ૧૭૦ જેટલા પત્રકારો નું પરિક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં લગભગ ૫૦ જેટલા પત્રકારો અને ફોટોગ્રાફરો કોરોના પોઝિટિવ આવ્યા છે.