ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ એનજીઓ દ્વારા 15 મી ઓગસ્ટ ના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે દેશભક્તિના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું

ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ એનજીઓ દ્વારા 15 મી ઓગસ્ટ ના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે દેશભક્તિના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું તેમજ આ સંપૂર્ણ કાર્યક્રમ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કૃણાલભાઈ સોની તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ સોની તેમજ ગુજરાત રાજ્ય પ્રમુખ બિન્દુબેન ગોસ્વામી ની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું અને જેમાં સંગીતકાર કલ્પેશ ભાઈ ચૌહાણ તેમજ પઠાણ નદીમ અને વિશાલ મીનાક્ષી બેન પરમાર દ્વારા દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવ્યું