બ્રેકીંગ ન્યુઝ
લક્ષ્મી વિલાસ બેંક પર RBIએ ગાળિયો કસ્યો
લક્ષ્મી વિલાસ બેંકની નાણાંકિય સ્થિતિ ખરાબ
કેન્દ્ર સરકારે એક મહિનાનું મોરેટોરિયમ લગાવ્યું
16 ડિસેમ્બર સુધી માત્ર રૂ. 25 હજાર જ ઉઠાવી શકાશે
બેંકના દેવામાં સતત વધારો થતા RBIનો નિર્ણય
92 વર્ષ જૂની છે લક્ષ્મી વિલાસ બેંક
રાજ્યમાં ઘણાં શહેરમાં આવી છે બેંકની શાખાઓ
અમદાવાદ, આણંદ, ગાંધીધામ, ગાંધીનગરમાં છે શાખાઓ
નવસારી, જામનગર સુરતમાં પણ બેંકની શાખાઓ