ગાંધીનગર આજથી ભાજપની 3 દિવસની કારોબારીની બેઠક થશે શરૂ.

ગાંધીનગર આજથી ભાજપની 3 દિવસની કારોબારીની બેઠક થશે શરૂ. સી આર પાટીલ અને અન્ય નેતા અમદાવાદથી સમૂહમાં ટ્રેનમાં જશે કેવડિયા. આગામી વિધાનસભાની ચૂંટણી માટેનું કરાશે મનોમંથન.