અમદાવાદ હાઇકોર્ટની GPCB ને લપડાક.

અમદાવાદ હાઇકોર્ટની GPCB ને લપડાક. સાબરમતી નદીમાં દૂષિત પાણી છોડતા એકમો સામે તાત્કાલિક પગલાં લેવા આદેશ. ગેરકાયદેસર પાઇપલાઇન દૂર કરાવો. તમે ધારો તો તમારી કાર્યવાહી સામે કોઈ વચ્ચે ના આવી શકે: હાઇકોર્ટ.