ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો આવ્યો સામે

ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો આવ્યો સામે
ગત રોજ જાહેર થયેલ પરિણામમાં છબરડો હોવાનું સામે આવ્યું
LLB સેમેસ્ટર 6ના પરિણામમાં ગેરહાજર વિદ્યાર્થીને આપ્યા ગુણ
અલ્ટરનેટિવ ડિસ્પ્યૂટ રિઝોલ્યુશન વિષયમાં હતો ગેરહાજર
યુનિવર્સિટીને છબરડા અંગે ગંધ આવી જતા સાઈટ બંધ કરી દેવાઈ