અમદાવાદના ખોખરા પોલિસ સ્ટેશન જવા ના માગઁ પર લશ્ર્મીનારાયણ ચાર રસ્તા પર ૧૦૦ ફુટ ના અંતરે ત્રણ ભુવાઓ પડયા હતા.
લશ્ર્મીનારાયણ ચાર રસ્તા પર એક જ જગ્યા એ નજીક નજીક ના અંતરે આજે બે ભુવા ઓ પડયા. આ જ માગઁ પર છાસવારે પડતા ભુવા ઓ તંત્ર ના અધિકારી ઓના માગઁદશઁન હેઠળ યા મીઠ્ઠી નજર હેઠળ AMC ના કોન્ટાકટર ઓ કેવી તકલાદી કામગીરી કરતા હોય છે તેની ચાડી ખાય છે આ ભુવાઓ. તંત્ર માત્ર બેરીકેડ લગાવી ને સંતોષ માની નાગરિકો ને ભગવાન ભરોસે છોડી દે છે કોઈ સંભવિત દુઘઁટના ઓ માટે.. જ્યારે કોઈ ગંભીર દુર્ઘટના ઘટશે ત્યારે કોણ જવાબદાર રહેશે એ એક પ્રશ્ન બની રહે છે.
https://youtu.be/TqdP3TTkeCQ