બ્રેકીંગ ન્યૂઝ. – દરિયાપુર માં બિનકાયદેસર વીજળી જોડાણ કાપવા ગયેલ ટોરેન્ટ ના અધિકારીઓ સાથે ગયેલ પોલીસ પર દરિયાપુર વિસ્તારમાં સ્થાનિક ટોળા એ કર્યો પથ્થર મારો.

દરિયાપુર માં બિનકાયદેસર વીજળી જોડાણ કાપવા ગયેલ ટોરેન્ટ ના અધિકારીઓ અને સાથે ગયેલ પોલીસ પર દરિયાપુર વિસ્તારમાં સ્થાનિક ટોળાએ કર્યો પથ્થર મારો.