જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગારી હટાવો અભિયાન અંતગર્ત યોજવામાં આવ્યા ધરણા.
જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના લાલ બંગલા સર્કલ ખાતે બેરોજગારી હટાવો અભિયાન અંતગર્ત કાયૅક્રમ રાખવામાં આવ્યો હતો.
આ કાયૅક્રમ માં શિક્ષિત બેરોજગારો દ્વારા ભજીયાની લારી સાથે નાટક રજુ કરવામાં આવેલ તથા ભાજપ સરકાર ની ભ્રષ્ટાચારી નિતિ સામે ધરણાં પ્રદર્શન અને સુત્રોચ્ચાર કરેલ.
આ કાયૅક્રમ માં જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષશ્રી જીવણભાઈ કુંભરવાડીયા સાહેબ તથા જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના આદરણીય અધ્યક્ષશ્રી દિગુભા જાડેજા તથા જામખંભાળિયા નાં આદરણીય ધારાસભ્ય શ્રી વિક્રમભાઈ માડમ તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિશાન સેલ નાં વાઇસ ચેરમેન શ્રી કણૅદેવસિહ જાડેજા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રી યુસુફભાઈ ખફી તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા મહામંત્રી શ્રી સહારાબેન મકવાણા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંગઠન શ્રી કે.પી.બથવાર તથા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મશરીભાઈ કંડોરીયા તથા શકિતસિંહ જેઠવા તથા મહીપાલસિહ જાડેજા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ શ્રી નયનાબા જાડેજા તથા જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રીમતી રંજનબેન ગજેરા તથા જામનગર મહાનગરપાલિકા નાં પૂર્વ વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી તથા જૈનમબેન ખફી તથા નુરમામદ પલેજા તથા ધવલભાઈ નંદા તથા આનંદભાઈ રાઠોડ તથા આનંદભાઈ ગોહિલ તથા કાસમભાઈ જોખીયા તથા જામનગર જીલ્લા પંચાયત ના પૂર્વ વિરોધ પક્ષના નેતા કાસમભાઈ ખફી તથા જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ઉપેન્દ્રસિંહ જાડેજા તથા ઓબીસી ડીપાર્ટમેન્ટ નાં પ્રમુખ શ્રી કલ્પેશભાઈ હડીયલ તથા જીગર રાવલ તથા ચિરાગભાઈ ઝીંઝુવાડીયા તથા જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી શ્રી સાજીદભાઈ બ્લોચ તથા પાથૅભાઈ પટેલ તથા રામદેવ ભાઈ ઓડેદરા તથા ભુપતભાઈ ધમસાણીયા તથા અબરારભાઈ ગજીયા તથા ભરતભાઇ વાળા તથા અલ્તાફ ખીરા તથા દેવજીભાઈ કણજારીયા તથા સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી અશગરભાઈ તથા ચેતનભાઈ મોરી તથા દક્ષાબેન વાડોલીયા તથા પ્રવિણભાઇ જેઠવા તથા જામનગર શહેર/જીલ્લા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
https://youtu.be/s2a8de5SltA