પ્રાઇવેટ લેબોરેટરીમાં RTPCR ટેસ્ટ 700 રૂપિયા હતો જેને ઘટાડીને 400 રૂપિયા કરાયો
દર્દીના ઘરે RTPCR ટેસ્ટનો ચાર્જ 550 રૂપિયા રહેશે. આ સિવાય એરપોર્ટ પર હવે RTPCR ટેસ્ટનો ચાર્જ 2700 રૂપિયા રહેશે. જ્યારે ખાનગી લેબામાં સિટી સ્કેનના 2500 રૂપિયા થશે.
ઇન્ડિયા ક્રાઇમ મિરર