આરોપી દીઠ ભોગબનનારનાં માતા-પિતાને રૂ.૧૦,૦૦,૦૦૦/- વળતર ચૂકવવાનો હુકમ કરેલ.

નામદાર એડી. સેશન્સ(સ્પેશ્યલ કોર્ટ) રાજુલા દ્વારા નાગેશ્રી પો.સ્ટે. ગુ.નં.ફ.૦૩/૧૭ તપાસ અધિકારી તથા પી.પી.ની દલીલ આધારે સગીર વયની બાળકી ઉપર ગેંગ રેપ કરી હત્યા કરનાર ત્રણ આરોપીઓને આજીવન કેદ તથા આરોપી દીઠ ભોગબનનારનાં માતા-પિતાને રૂ.૧૦,૦૦,૦૦૦/- વળતર ચૂકવવાનો હુકમ કરેલ.