હડતાળીયા ડોક્ટરોએ આરોગ્ય કમિશ્નરના રાજીનામાની કરી માંગ*

ડોક્ટરની હડતાલનો મામલો

*હડતાળીયા ડોક્ટરોએ આરોગ્ય કમિશ્નરના રાજીનામાની કરી માંગ*

*આજે સાંજથી ઇમર્જન્સી અને ઓપીડી કામગીરી બંધ કરવા ચિમકી..*

આરોગ્ય કમિશ્નર નુ તબિબો સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ

રેસિડેન્ટ ડોક્ટરોની માંગણીઓ ગેરવ્યાજબી

દર્દીઓને બાનમા લઇ ગેરવ્યાજબી માંગ પુર્ણ કરવા સરકાર પર દબાણ લાવવા તબિબોનો પ્રયાસ

તબિબોની અયોગ્ય માંગને પગલે આરોગ્ય કમિશ્નર માંગ ન સંતોષવા મક્કમ

સરકાર દ્વારા બોન્ડમાં ફેરફાર કરવાના નિર્ણયને પગલે ડોક્ટરોમાં નારાજગી

કોવિડ ડ્યુટીના કામને બોન્ડમા બમણી રીતે બાદબાકી આપવા માંગ

કોરોનાના કેસ નથી તો બોન્ડમા બાદબાકી કઇ રીતે મળે

સરકાર દ્વારા બોન્ડના નિયમમા ફેરફાર ન કરાય ત્યા સુધી રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળની ચિમકી

જુનિયર ડોક્ટર એસોશિયેશન દ્વારા હડતાલને સમર્થન

ગુજરાત ભરમા હડતાલ કરી દર્દીઓને બાનમા લેવાની હડતાલીયા માનસિકતા

રાજ્યની મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર હડતાળમાં જોડાયા છે