મહાનગર પાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ડોર ટુ ડોર કલેકશન કોન્ટ્રાક્ટ બંધ કરવા માંગણી

#જૂનાગઢ

સફાઈ કર્મચારીઓને ફિક્સ વેતન આપવા કરી માંગણી
100 વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા