ગુજરાત હવામાન વિભાગે આગામી 3 કલાકમા વરસાદ પડશે

ગુજરાત હવામાન વિભાગે આગામી 3 કલાકમા વરસાદ પડશે. કરી આગાહી

બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, ભરુચ, પંચમહાલ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભુમી દ્વારકામાં વરસાદની આગાહી