ઝાયડસ કેડિલાની રસીને DCGI તરફથી ઈમરજન્સી યુઝ ઓથોરાઈઝેશન માટે મંજૂરી

ઝાયડસ કેડિલાની રસીને DCGI તરફથી ઈમરજન્સી યુઝ ઓથોરાઈઝેશન માટે મંજૂરી
ZyCoV-D નામની રસીને મળી મંજૂરી
વિશ્વની પ્રથમ સ્વવિકસિત DNA આધારિત રસીને મળી મંજૂરી
12 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો અને પુખ્ત વયના લોકોને લાગશે રસી