કાચની ચીજવસ્તુ બનાવતી કંપનીમાં એકાએક આગ લાગતા મચી દોડધામ

#ઝઘડિયા
ઝઘડિયાના ખરચી ગામ પાસે આવેલ વાયલાઈન વર્કસ કંપનીમાં લાગી અચાનક આગ
કાચની ચીજવસ્તુ બનાવતી કંપનીમાં એકાએક આગ લાગતા મચી દોડધામ
આગને પગલે ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો
આગ લાગવાનું કારણ હજી અંકબંધ
આગમાં જાનહાનીના કોઈ સમાચાર નહીં