મુખ્યમંત્રીની તબિયત અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન.

મુખ્યમંત્રીની તબિયત અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન. કહ્યું- મુખ્યમંત્રી વિજય રૂપાણીને UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરાશે. ગ્લુકોઝ ઓછું થવાથી પડી ગયા હતા.