મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના જલગાંવમાં ટ્રક પલટી ખાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના
જલગાંવમાં ટ્રક પલટી ખાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત
અકસ્માતમાં ટ્રકમાં સવાર 16 મજૂરોના મોત
મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ