વડોદરામાં ચાલુ સભામાં ચક્કર આવતા CM વિજય રૂપાણી ઢળી પડ્યા

વડોદરામાં ચાલુ સભામાં ચક્કર આવતા CM વિજય રૂપાણી ઢળી પડ્યા. મુખ્યમંત્રીને પ્રાથમિક સારવાર અપાઇ.