ગુજરાતમાં રવિવારે કોરોના સામે રસીકરણ રહેશે બંધ

ગુજરાતમાં રવિવારે કોરોના સામે રસીકરણ રહેશે બંધ, રક્ષાબંધનના દિવસે આરોગ્ય વિભાગની બહેનો રક્ષાબંધન મનાવી શકે તે માટે નિર્ણય