અમદાવાદ મા મણિનગર ગોર ના કુવા ખાતે આવેલ શ્રી ચેહરમહાશકિત પીઠ ખાતે આજે સાંજે સાત કલાકે મહાઆરતી
અયોધ્યા મા મયાદાઁ પુરસોતમ ભગવાન શ્રી રામ ના ભવ્ય મંદિર ના નિમાઁણ કાયઁ ના પાવન અવસરે ભારતવર્ષ ના તમામ શ્રધ્ધાળુ આજે આ અવસર ને વધાવશે
રામમંદિર ના ઉપલક્ષ મા તેના મંગળકાયઁ ને આગળ ધપાવવા અને મંદિર ની સંપુણઁ કામગીરી વિના વિધ્ન એ પુણઁ થાય તે માટે ગોર ના કુવા ના શ્રી ચેહરધામ મંદિર સકુંલ મા ગોર ના કુવા ના વેપારી એસોસિએસન મહાઆરતી આજે સાંજે સાત કલાકે કરશે