અમદાવાદ
સ્ટેટ વિજેલનસની મોટી રેડ. દારૂનો જથ્થો પકડાયો…
અમદાવાદ નજીક આવેલા બાકરોલ ગામે દારૂ ભરેલી ટ્રક પકડાઈ
બાકરોલ GIDC માં તેલના ડબ્બાની આડમાં લવાતો હતો દારૂ
રાજસ્થાનથી દારૂ ભરી ટ્રક આવ્યો હતો
પોલીસે 9 લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી
ઇન્ડિયા ક્રાઇમ મિરર