સુરત: સુરતના PCR વાન 33 ના પોલીસ જવાનો બન્યા દેવદૂત. આપઘાત કરવાનો પ્રયાસ કરનાર મહિલા માટે જવાનો દેવદૂત બની આવ્યા. મહિલા આપઘાત કરી રહી હતી અને માત્ર 6 મિનિટ માં ઘરે પહોંચી પોલીસ..દરવાજો અંદર થી બંધ હોય મહિલાનો જીવ બચાવવા દરવાજા ને લાત મારી દરવાજો તોડી અંદર પ્રવેશી પોલીસ..
ગળેફાંસો ખાતી લટકતી હાલત માં રહેલી મહિલાના પગ પોલીસે ખભે મૂકી ટેકો આપી જીવ બચાવ્યો…દિલીપસિંહ ધનસિંહ અને સહ પોલીસકર્મીને જંબાઝીને સલામ..