અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અપહરણની ઘટના બની હતી. જો કે પોલીસે ગણતરીની જ કલાકોમમાં અપહરણ થયેલ બાળકને છોડાવી સગીર આરોપીની ધરપકડ કરી લીધી હતી. વેપારીના 7 વર્ષના પુત્રનું પાડોશી સગીરે અપહરણ કર્યું હતું. અપહરણ બાદ 30 લાખની ખંડણીની માંગ કરી હતી. જો કે આ મામલે બાળકના પિતાએ પોલીસને જાણ કરતા પોલીસે સર્ચ ઓપરેશન કરી બાળકને હેમખેમ છોડાવ્યો હતો. કણભા પોલીસે સગીર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
Related Posts
ગુજરાતમાં લઠ્ઠાકાંડ પ્રકરણ પકડાયા પછી નર્મદા પોલીસ દોડતી થઈ નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં ધમધમતી દેશી ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા …
રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં કોરોનામાં મૃત્યુ પામેલા જીવોના આત્મકલ્યાણ અર્થે શાંતિ હોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
*રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં કોરોનામાં મૃત્યુ પામેલા જીવોના આત્મકલ્યાણ અર્થે શાંતિ હોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું* વિશ્વ હિન્દુ…
ગુજરાતમાં હજુ એક અઠવાડિયા સુધી કોરોનાના કેસ વધશેઃ CM રૂપાણી
ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “ફોરોનાની સાયકલ મુજબ કેસ વધે…