વેકસીન લેવા જતા લોકોમાં જોવા મળી રહ્યો છે રોષ…

*અમદાવાદ* *વેકસીન લેવા જતા લોકોમાં જોવા મળી રહ્યો છે રોષ…*

ચાંદખેડાના અર્બન હેલ્થ સેન્ટરમા વક્સીનેશન લેવા આવેલા લોકોની લાઈન લાગી, કામના સમયે વેક્સીનેશન કરનાર અધિકારીઓ લંચ બ્રેક કરવા જતા રહેતા હોવાથી લોકોમાં જોવા મળી રહ્યો છે ગુસ્સો., કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી. ચાંદખેડા અર્બન હેલ્થ સેન્ટર, મણિપ્રભુ સ્કૂલની સામે ચાંદખેડા, અમદાવાદ ખાતે વેકસીન લેવા આવતા લોકો ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ… લોકો કાર્યવાહી કરવા કરી રહ્યાં છે